આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે “બૂથ સંગઠન નિર્માણ અભિયાન મિશન-૨૦૨૭”નું આયોજન કરવામાં આવ્યું.મિશન 2027 અંતર્ગત પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે કાર્યકર્તાઓને જવાબદારી સોંપવા તથા આગામી ચૂંટણી માટે સંગઠનને સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
#our_sutrapada #girsomnath #gujarat #aapgujarat #aamadmiparty