હનુમાન અંશ’ ફિલ્મના બીજા ભાગમાં નીમ કરોલી બાબા અને ઉત્તરાખંડના કેંચી ધામ સાથે જોડાયેલા ભારતીય ભક્તોની કહાણીઓ દર્શાવવામાં આવશે, જેમાં વિરાટ-અનુષ્કાના કૅમિયોની પણ શક્યતા સેવાઈ રહી છે. પ્રોડ્યુસર નમ્રતા સિંહના જણાવ્યા મુજબ, ત્રીજા ભાગમાં સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ અને જુલિયા રોબર્ટ્સ જેવા વૈશ્વિક દિગ્ગજો પર બાબાના આધ્યાત્મિક પ્રભાવને રજૂ કરાશે.
#our_sutrapada #instadaily #viratkohli #hanumanansh #gujarat