Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

News in Sutrapada

ગીર સોમનાથના વેરાવળમાં રેન્જ આઈજીપીની આર.આર. સેલે દારૂની હેરાફેરી સામે મોટો સપાટો બોલાવ્યો છે. ટ્રેન મારફતે લવાયેલો વિદેશી દારૂનો જથ્થો વેરાવળના એક ભાડાના મકાન સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે 503 બોટલ વિદેશી દારૂ અને રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં અજાણ્યા હિન્દીભાષી શખ્સ દ્વારા આ જથ્થો ટ્રેન મારફતે મોકલાયો હોવાનું અને તે અન્ય ચાર શખ્સોને આપવાનો હોવાનો ખુલાસો થયો છે. ટ્રેન મારફતે આટલો મોટો દારૂનો જથ્થો સહેલાઈથી વેરાવળ પહોંચી જતાં રેલવે સ્ટેશન પરની ચેકિંગ વ્યવસ્થા અને રેલવે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે

#our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice

ગીર સોમનાથના વેરાવળમાં રેન્જ આઈજીપીની આર.આર. સેલે દારૂની હેરાફેરી સામે મોટો સપાટો બોલાવ્યો છે. ટ્રેન મારફતે લવાયેલો વિદેશી દારૂનો જથ્થો વેરાવળના એક ભાડાના મકાન સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે 503 બોટલ વિદેશી દારૂ અને રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં અજાણ્યા હિન્દીભાષી શખ્સ દ્વારા આ જથ્થો ટ્રેન મારફતે મોકલાયો હોવાનું અને તે અન્ય ચાર શખ્સોને આપવાનો હોવાનો ખુલાસો થયો છે. ટ્રેન મારફતે આટલો મોટો દારૂનો જથ્થો સહેલાઈથી વેરાવળ પહોંચી જતાં રેલવે સ્ટેશન પરની ચેકિંગ વ્યવસ્થા અને રેલવે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે #our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice

Sutrapada, Gir Somnath | Aug 1, 2026

વધુ વાંચો➠ વેરાવળના બીજ ગામે વન વિભાગના પાંજરામાં દીપડો ઝડપાયો ગ્રામજનોની અરજીના આધારે ગઈકાલે જ પાંજરું મૂકાયું હતું આજે સવારે 6:30 વાગ્યે ડાયાભાઈ ભીખાભાઈ મેરની વાડીએ દીપડો પાંજરે પુરાયો અંદાજે 9થી 12 વર્ષનો નર દીપડો ઝડપાયો વેરાવળ રાઉન્ડના વન વિભાગે સફળતાપૂર્વક હાથ ધરી રેસ્ક્યૂ કામગીરી દીપડો પાંજરે પુરાતા ગામલોકોમાં રાહતની લાગણી આરોગ્ય તપાસ બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરશે વન વિભાગ

#girsomnath #liveupdate #girforest #sutrapada #leopard

વધુ વાંચો➠ વેરાવળના બીજ ગામે વન વિભાગના પાંજરામાં દીપડો ઝડપાયો ગ્રામજનોની અરજીના આધારે ગઈકાલે જ પાંજરું મૂકાયું હતું આજે સવારે 6:30 વાગ્યે ડાયાભાઈ ભીખાભાઈ મેરની વાડીએ દીપડો પાંજરે પુરાયો અંદાજે 9થી 12 વર્ષનો નર દીપડો ઝડપાયો વેરાવળ રાઉન્ડના વન વિભાગે સફળતાપૂર્વક હાથ ધરી રેસ્ક્યૂ કામગીરી દીપડો પાંજરે પુરાતા ગામલોકોમાં રાહતની લાગણી આરોગ્ય તપાસ બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરશે વન વિભાગ #girsomnath #liveupdate #girforest #sutrapada #leopard

Sutrapada, Gir Somnath | Aug 1, 2026

સુરતમાં આભ ફાટ્યું છેલ્લા 24 કલાકમાં સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ......

{Heavy Rainfall, Surat Ambika, Tapi Dolvan, Kheda Vaso, Navsari Vansda, Flood Situation, Gujarat Monsoons, Disaster Management, Our Sutrapada }

સુરતમાં આભ ફાટ્યું છેલ્લા 24 કલાકમાં સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ...... {Heavy Rainfall, Surat Ambika, Tapi Dolvan, Kheda Vaso, Navsari Vansda, Flood Situation, Gujarat Monsoons, Disaster Management, Our Sutrapada }

Sutrapada, Gir Somnath | Aug 1, 2026