*વલસાડ–ડાંગ લોકસભા | નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહની એક ઝલક…* નૂતન વર્ષના ઉમંગ, સ્નેહ અને સંગઠનભાવ સાથે વલસાડ–ડાંગ લોકસભાની વિવિધ વિધાનસભાઓમાં આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહની એક ઝલક… ✨ *ધવલ પટેલ* *લોકસભા દંડક તથા સાંસદ વલસાડ-ડાંગ*