જેસર: બ્રેકિંગ જેસર ભાવનગર
જેસરના ઉગલવાણ ગામે યોજાઈ ‘અન્યાય સામે ન્યાયની લડતની જનસભા
બ્રેકિંગ જેસર ભાવનગર જેસરના ઉગલવાણ ગામે યોજાઈ ‘અન્યાય સામે ન્યાયની લડતની જનસભા ઉગલવાણ ગામે દેવીપૂજક ના પીડિત ઉપર થઈ રહેલા અન્યાયના વિરોધમાં મહત્વપૂર્ણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું દેવીપૂજક સમાજના આગેવાનોની હાજરીમાં યોજાયેલી આ સભા અન્યાય વિરુદ્ધ એકજૂટ અવાજ ઉઠાવવામાં આવ્યો.