Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

જેસર: બ્રેકિંગ ન્યુઝ જેસર ભાવનગર જેસર ના બીલા ગામે દીપડાનો આતંક સામે આવ્યો

Jesar, Bhavnagar | Jan 28, 2026
જેસર તાલુકાના બીલા ગામે વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો ગામની સીમમાં આજે રાત્રિના સમયે દીપડાએ એક બકરાનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું અચાનક બનેલી આ ઘટનાથી પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો પ્રાપ્ત માહિતી મુજબ, બકરાં બાંધેલા વાડામાં દીપડો ઘૂસી આવ્યો અને એક બકરાને મારી નાખ્યો હતો.