બોલિવૂડના 'સિંઘમ' અજય દેવગન રાજસ્થાનના અજમેર પહોંચ્યા હતા. પોતાના નાના પુત્ર યુગ સાથે તેઓ અજમેરમાં ખ્વાજા શરીફના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભીડ થઈ ગઈ. કેટલાક લોકો અજય દેવગન અને તેમના પુત્ર યુગની એકદમ નજીક આવી ગયા હતા. જેને લઈને પોતાના પુત્રની સુરક્ષા અંગે ચિંતા થતા અજય દેવગન ગુસ્સે થઈ ગયા.
#ajaydevgn #ajmersharif #yugdevgan #bollywoodnews #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 30, 2026