હાલોલ: હાલોલના તાજપુરા નારાયણધામમાં જેઠ સુદ પૂનમે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું
હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ તાજપુરા સ્થિત શ્રી નારાયણધામ ખાતે તા.29 જૂન સોમવારના રોજ જેઠ સુદ પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું.સોમવારના રોજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત દૂર-દૂરથી આવેલા હજારો શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી.