Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા તાલુકા પંચાયતના મનરેગા શાખાના કરાર આધારિત અને આઉટસોર્સીંગ કર્મચારીઓનો પગાર ન થતા tdo ને આવેદનપત્ર અપાયું

Shehera, Panch Mahals | May 30, 2026
શહેરા તાલુકા પંચાયતની કચેરીમાં આવેલ મનરેગા શાખામાં ફરજ બજાવતા કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓનો છેલ્લા ૬ માસથી પગાર નહી થતા વહીવટી તંત્ર સામે તેઓનો છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે.મનરેગા શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ એકત્રિત થઈને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલને અપાયેલા આવેદનપત્રમાં કર્મચારીઓએ પોતાની દર્દનાક સ્થિતિનો ચિતાર આપ્યો હતો..૧ જૂન સુધીમાં પગાર પૂરેપૂરો ચૂકવવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ સામૂહિક રીતે સંપૂર્ણ કામગીરીનો બહિષ્કાર કરશે