મણિનગર: એરપોર્ટ પરથી ફરીથી સોનું ઝડપાયુ, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે દુબઈથી આવેલા મુસાફર પાસેથી 20 લાખ રૂપિયાથી વધુનું સોનું જપ્ત કર્યું છે. મુસાફરની ટ્રોલી બેગમાં કપડાના પેચની અંદર ગોલ્ડ પેસ્ટ છુપાવવામાં આવી હતી.ત્યારે શંકા જતા તપાસ કરવામાં આવી હતી.તપાસમાં ગેરકાયદે સોનાની હેરાફેરી ઝડપાઇ છે.