ઓઢવમાં ઘરેલુ સિલિન્ડરમાંથી કોમર્શિયલ બોટલમાં ગેસ ભરવાના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ. 79 બાટલા સાથે વેપારી ઝડપાયો, જ્યારે સસ્તા ગેસના નામે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
(Amdavad, Odhav, Scam, current affairs, news)
#Amdavad #Odhav #Scam #current affairs #news