હાલોલ નગરમાંથી મુસ્લિમ સમાજના 25 બિરાદરો મીની હજયાત્રા માટે આજે સોમવાર ના રોજ રવાના થયા હતા મક્કા અને મદીના માટે મીની હજયાત્રા માટે જતા હાલોલના મુસ્લિમ સમાજ દ્વારા યાત્રિકોનું પ્રથમ તે ભવ્ય જૂલુંસ નીકળ્યુ હતું.અને નગરજનો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી