નાનપુરામાં વૃદ્ધ મહિલાની હત્યાનો અઠવા પોલીસે કલાકોમાં ભેદ ઉકેલ્યો, ચોરી કરવા આવેલી મહિલા ઝડપાઈ
સુરતના અઠવા પોલીસ મથકની હદમાં નાનપુરા ટીમલિયાવાડના મોનાલીસા એપાર્ટમેન્ટમાં દાઉદી વ્હોરા સમાજની વૃદ્ધ મહિલાની હત્યાનો અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢી હત્યારી મહિલાને ઝડપી પાડી હતી. તો ચોરી કરવા આવેલી મહિલાએ ઈસ્ત્રી મારી ગળે ટુંપો આપી હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.
.
.
.
.
.
.
.
.
.
#athwapolice #nanpura #murder #crime #daudivhora #women #death #police #surat #ssknews
Udhna, Surat | Sep 17, 2026