સુરતમાં ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ફૂટવેર વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ફૂટવેરનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. “PUMA” બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ફૂટવેરનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે. CID ક્રાઇમ દ્વારા કુલ 3 દુકાનોમાં દરોડા પાડી અંદાજિત રૂ.12થી 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
सूरत में गांधीनगर CID क्राइम द्वारा फुटवियर कारोबारियों के यहां छापेमारी की कार्रवाई की गई। ब्रांडेड कंपनियों के नाम पर डुप्लीकेट फुटवियर बेचने की जानकारी के आधार पर यह कार्रवाई की गई। “PUMA” ब्रांड के नाम पर डुप्लीकेट फुटवियर बेचे जाने का मामला सामने आया है। CID क्राइम ने कुल 3 दुकानों पर छापेमारी कर करीब ₹12 से 13 लाख का माल जब्त किया है।
Gandhinagar CID Crime conducted raids at footwear shops in Surat over the alleged sale of duplicate footwear in the name of branded companies. The action was carried out following information about the sale of counterfeit footwear under the “PUMA” brand name. CID Crime conducted raids at a total of three shops and seized goods worth approximately ₹1
Udhna, Surat | Sep 17, 2026