Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
snrpublicnews
7
વઢવાણ: વાટાવચ્છ માં ગેરકાયદેસર ખનન મામલે ખનીજ માફિયા સામે કાર્યવાહી અંગે ખાણ ખનીજ અધિકારીએ આપી પ્રતિક્રિયા
Wadhwan, Surendranagar
| Dec 12, 2025
વાટાવચ્છ માં ખાણ ખનિજ વિભાગ અને સાયલા પોલીસે દરોડો કરી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું હતું જેમાં ગેરકાયદેસર ખનન મામલે ખનીજ માફિયા સામે કાર્યવાહી અંગે ખાણ ખનીજ અધિકારીએ જગદીશ વાઢેરે કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.
MORE NEWS
સુરેન્દ્રનગર SOG પોલીસે ધાંગધ્રામાંથી 1 કિલો 880 ગ્રામ સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. પોલીસે ગાંજા અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પ્રાથમિક માહિતી મુજબ આરોપી માર્કેટિંગ યાર્ડ નજીક ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવા આવ્યો હતો. ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. SOG સુરેન્દ્રનગરની ટીમે સફળ કાર્યવાહી કરી. #Surendranagar #Dhrangadhra #SOGPolice #GanjaSeized #PoliceAction GujaratPolice BreakingNews CrimeNews SurendranagarNews GujaratNews
Wadhwan, Surendranagar | Jun 9, 2026
🚨 જનહિત માટે લડતનો એલાન 🚨 નર્મદા કેનાલ સફાઈ દરમિયાન કાઢવામાં આવેલો કચરો દૂર કર્યા વગર ફરી પાણી ચાલુ કરવામાં આવતા ગંદકીયુક્ત પાણી સીધું ધોળી ધજા ડેમમાં આવી રહ્યું છે. ☣️ જેના કારણે સુરેન્દ્રનગર શહેર તેમજ આજુબાજુના અનેક વિસ્તારોમાં ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ ઉભી થઈ છે. 📨 સરકારશ્રીને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ✊ હવે જનતાના હક અને સ્વચ્છ પાણી માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. 🙏 સરકારશ્રીને તાત્કાલિક પગલાં લેવા અને જનતાના આરોગ્યની રક્ષા કરવા અપીલ. 💧 “શુદ્ધ પાણી – સ્વસ્થ જીવન” 💧 સુરેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ તેમજ ZFTI ના લીગલ સેલના પ્રમુખ ⚖️ એડવોકેટ પ્રવિણસિંહ બી. ઝાલા દ્વારા જનતાના આરોગ્ય અને સુરક્ષા માટે 📢 પ્રતિક ઉપવાસ ની જાહેરાત કરવામાં આવે છે. 📅 તા. ૮ જૂન ૨૦૨૬ ⏰ સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી મુદ્દો : ધોળી ધજા ડેમ કેનાલ સફાઈ બાબતે #surendanager #wadhawan #surendranagar #than #bjp
Wadhwan, Surendranagar | Jun 7, 2026
મોંઘવારીનો વધુ એક ડામ! 🏠 ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો 📈 14.2 કિલોના સિલિન્ડરમાં ₹50નો વધારો 💰 હવે સિલિન્ડરની નવી કિંમત ₹853 ⚠️ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના બજેટ પર વધ્યો ભાર #LPGPriceHike #Inflation #GasCylinder #BreakingNews #ZalawadNiPukar GujaratiNews PriceHike LPGCylinder IndiaNews Mahangai ઝાલાવાડની_પુકાર
Wadhwan, Surendranagar | Jun 7, 2026
🚜 ખેડૂતોની વ્યથા દર્શાવતો વીડિયો વાયરલ "સાહેબ, પેશાબ કરવા તો જવા દો..." કહી વિનંતી કરતો ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કચ્છ બાદ હવે સૌરાષ્ટ્ર અને મોરબી વિસ્તારમાં પણ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં એક ખેડૂત ભાવુક અવાજમાં વિનંતી કરતો સંભળાય છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.બીજી તરફ અન્ય એક વીડિયોમાં નાના બાળકને પણ સાથે લઈ જવામાં આવતું હોવાનું જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે. ખેડૂતો સાથેના વર્તન અને તેમની સમસ્યાઓને લઈને સોશિયલ મીડિયામાં લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. #FarmerProtest #ViralVideo #Gujarat #Farmers #Morbi Saurashtra Kutch BreakingNews ZalawadNiPukar GujaratiNews
Wadhwan, Surendranagar | Jun 7, 2026
પરિવહન પોર્ટલની Faceless સેવાઓનો લાભ લો! અરજી સંપૂર્ણપણે ઓનલાઈન આધાર ઓથેન્ટિકેશન દ્વારા સરળ પ્રક્રિયા દસ્તાવેજો ઓનલાઈન અપલોડ સમય અને ખર્ચની બચત પારદર્શક અને હેરાનગતિ મુક્ત સેવા ડિજિટલ ભારત તરફ એક વધુ પગલું – Hassle Free સેવા માટે આજે જ Faceless Service અપનાવો! #surendranagar #collector_surendranagar #cotgujarat #grsaofficial #iharshsanghavi
Wadhwan, Surendranagar | Jun 7, 2026