અમદાવાદ રિવરફ્રન્ટ પર વહેલી સવારે ફરવા આવતા કપલ્સને પોલીસની ખોટી ઓળખ આપીને ધમકાવતો શખ્સ ઝડપાયો
કપલ્સના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને પરિવારને બદનામ કરવાની ધમકી આપીને એક યુવક પાસેથી Google Pay દ્વારા ₹10,000 પડાવ્યા હતા. ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
[Riverfront, Fake Police, Couple Extortion, Amdavad News, Gujarat Police]
#Amdavad #Riverfront #GujaratNews #CrimeNews #AmazingAmdavad