Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ વિરાસત વન નજીક નીલગાય અચાનક રસ્તા પર આવી જતા દંપતી અકસ્માતગ્રસ્ત

Halol, Panch Mahals | Jun 22, 2026
હાલોલથી ખનકની મુવાડી તરફ જઈ રહેલા દંપતીને આજે સોમવારના રોજ સાજના સુમારે વિરાસત વન નજીક નીલગાય અચાનક રસ્તા પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિ-પત્નીને ઇજાઓ પહોંચી હતી, જેમાં પતિને પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું છે
હાલોલ: હાલોલ વિરાસત વન નજીક નીલગાય અચાનક રસ્તા પર આવી જતા દંપતી અકસ્માતગ્રસ્ત - Halol News