Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

માંડવી: ગઢશીશા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા ભવનનું ભૂમિપૂજન

Mandvi, Kutch | Jul 17, 2026
ગઢશીશા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા ભવનના નિર્માણ માટે ધારાસભ્ય અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, શાળા પરિવાર અને ગ્રામજનો હાજર રહ્યા હતા. નવા ભવનથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.