Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
Uttarakhand
Crimenews

CISFના કર્મચારીઓને મળેલી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની બેગ મૂળ માલિકને પરત કરી 1 જૂન 2026ના રોજ સુરત એરપોર્ટના અરાઇવલ ગેટ બહારથી CISFને એક બિનવારસી હેન્ડબેગ મળી આવી હતી આ બેગમાંથી અંદાજે 53.34 લાખના કિંમતી દાગીના અને 30000 રોકડ રકમ મળી આવી હતી,બેગ બેંગલુરુથી ફ્લાઇટમાં આવેલા મુસાફર શૈલેષ પ્રેમપ્રકાશ ગુપ્તાની હતી એરપોર્ટ પર તૈનાત CISFના જવાનોએ પ્રામાણિકતા દાખવીને જરૂરી ચકાસણી બાદ આ કિંમતી બેગ મુસાફરને સુરક્ષિત પરત કરી કિંમતી સામાન સહીસલામત પાછો મળતા મુસાફરે CISFનો આભાર માન્યો. #SuratAirport #CISF #Honesty #SuratNews #AirportNews #GoodNews #CISFIndia #BreakingNews #GujaratNews #HotlineNews

Udhna, Surat | Jun 2, 2026

MORE NEWS

જહાંગીરપુરા સુડા આવાસ બે વર્ષમાં જ જર્જરીત બનતા રહેવાસીઓમાં ભયનો માહોલ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં રહેતા લોકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે વર્ષ પહેલા લોકોને ફાળવાયેલા આવાસ હવે જર્જરીત બનતા રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે..
.
.
.
.
.
.
.
.

#jahangirpura #suda #awas #jarjarit #building #collapse #suratcollector #aavedan #surat #ssknews

જહાંગીરપુરા સુડા આવાસ બે વર્ષમાં જ જર્જરીત બનતા રહેવાસીઓમાં ભયનો માહોલ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં રહેતા લોકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે વર્ષ પહેલા લોકોને ફાળવાયેલા આવાસ હવે જર્જરીત બનતા રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.. . . . . . . . . #jahangirpura #suda #awas #jarjarit #building #collapse #suratcollector #aavedan #surat #ssknews

Udhna, Surat | Jun 3, 2026

સાયબર ફ્રોડ સામે સુરત પોલીસનું મોટું એક્શન, ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 હેઠળ 40 કેસ નોંધાયા

સુરતમાં સાયબર ક્રાઈમ સામે પોલીસનું મોટું એક્શન જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈલેવલ બેઠક બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે 40 ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાતા શહેરમાં ખળભળાટ મચ્યો છે..
.
.
.
.
.
.
.
.

#cyber #crime #operation #mule #hunt #40case #police #harshsanghvi #surat #ssknews

સાયબર ફ્રોડ સામે સુરત પોલીસનું મોટું એક્શન, ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 હેઠળ 40 કેસ નોંધાયા સુરતમાં સાયબર ક્રાઈમ સામે પોલીસનું મોટું એક્શન જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈલેવલ બેઠક બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે 40 ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાતા શહેરમાં ખળભળાટ મચ્યો છે.. . . . . . . . . #cyber #crime #operation #mule #hunt #40case #police #harshsanghvi #surat #ssknews

Udhna, Surat | Jun 3, 2026

સુરતના કતારગામ ઝોન હેઠળ આવેલા નાસિર નગર વિસ્તારમાં થયેલી તોડફોડની ઘટનાએ સમગ્ર શહેરમાં ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સુરત મહાનગર પાલિકા (SMC)એ આ ડિમોલેશનમાં પોતાની કોઈ સત્તાવાર ટીમ સામેલ ન હોવાનું જણાવ્યું છે.

જો ખરેખર SMCની કોઈ ટીમ આ કામગીરીમાં સામેલ નહોતી, તો પછી નાસિર નગરમાં લોકોના મકાનો અને મિલકતો પર તોડફોડ ચલાવવાનો અધિકાર કોને આપ્યો?

શું સુરત શહેરમાં હવે કોઈપણ વ્યક્તિ સરકારી અધિકારીનો દેખાવ કરીને, SMCના યુનિફોર્મ પહેરીને અને હથિયારોના જોરે ડિમોલેશન કરી શકે છે?

#Surat #NasirNagar #Katargam #SMC #DemolitionCase #SuratNews #GujaratNews #BreakingNews #LocalNews #LatestNews #HotlineNews

સુરતના કતારગામ ઝોન હેઠળ આવેલા નાસિર નગર વિસ્તારમાં થયેલી તોડફોડની ઘટનાએ સમગ્ર શહેરમાં ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સુરત મહાનગર પાલિકા (SMC)એ આ ડિમોલેશનમાં પોતાની કોઈ સત્તાવાર ટીમ સામેલ ન હોવાનું જણાવ્યું છે. જો ખરેખર SMCની કોઈ ટીમ આ કામગીરીમાં સામેલ નહોતી, તો પછી નાસિર નગરમાં લોકોના મકાનો અને મિલકતો પર તોડફોડ ચલાવવાનો અધિકાર કોને આપ્યો? શું સુરત શહેરમાં હવે કોઈપણ વ્યક્તિ સરકારી અધિકારીનો દેખાવ કરીને, SMCના યુનિફોર્મ પહેરીને અને હથિયારોના જોરે ડિમોલેશન કરી શકે છે? #Surat #NasirNagar #Katargam #SMC #DemolitionCase #SuratNews #GujaratNews #BreakingNews #LocalNews #LatestNews #HotlineNews

Udhna, Surat | Jun 3, 2026

દિલ્હીના માલવિયા નગરમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 10 લોકો માર્યા ગયા હતા.
આગ ઓલવવા માટે બે વોટર ટેન્ડર અને એટલી જ સંખ્યામાં વોટર બોઝર સહિત દસ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

#DelhiFire #MalviyaNagar #FireAccident #DelhiNews #BreakingNews #NationalNews #FireBrigade #AccidentNews #LatestNews #HotlineNews

દિલ્હીના માલવિયા નગરમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. આગ ઓલવવા માટે બે વોટર ટેન્ડર અને એટલી જ સંખ્યામાં વોટર બોઝર સહિત દસ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. #DelhiFire #MalviyaNagar #FireAccident #DelhiNews #BreakingNews #NationalNews #FireBrigade #AccidentNews #LatestNews #HotlineNews

Udhna, Surat | Jun 3, 2026

શહેરના જાહેર રસ્તાઓ, જમીનો અને મિલ્કતો પર લગાવવામાં આવેલી બિનઅધિકૃત જાહેરાતો દૂર કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.કુલ 6,038 બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો દૂર/જપ્ત.આશરે 21,717 ચો.ફુટ વિસ્તાર જાહેરાતમુક્ત.₹51,500 ની પેનલ્ટી વસૂલાત.24 પોલીસ ફરિયાદો નોંધાઈ.ટ્રાફિક સુરક્ષા, સ્વચ્છતા અને શહેરની સુંદરતા જાળવવા માટે બિનઅધિકૃત જાહેરાતો સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે.

#Surat #SMC #SuratNews #IllegalHoardings #AdvertisementDrive #SuratMunicipalCorporation #GujaratNews #BreakingNews #CityNews #LatestNews #HotlineNews

શહેરના જાહેર રસ્તાઓ, જમીનો અને મિલ્કતો પર લગાવવામાં આવેલી બિનઅધિકૃત જાહેરાતો દૂર કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.કુલ 6,038 બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો દૂર/જપ્ત.આશરે 21,717 ચો.ફુટ વિસ્તાર જાહેરાતમુક્ત.₹51,500 ની પેનલ્ટી વસૂલાત.24 પોલીસ ફરિયાદો નોંધાઈ.ટ્રાફિક સુરક્ષા, સ્વચ્છતા અને શહેરની સુંદરતા જાળવવા માટે બિનઅધિકૃત જાહેરાતો સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે. #Surat #SMC #SuratNews #IllegalHoardings #AdvertisementDrive #SuratMunicipalCorporation #GujaratNews #BreakingNews #CityNews #LatestNews #HotlineNews

Udhna, Surat | Jun 3, 2026