Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિધામંદિર સ્કૂલ ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ

Halol, Panch Mahals | Apr 4, 2026
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિધા મંદિર સ્કૂલ ખાતે આજે શનિવારના રોજ હનુમાન જયંતી ની ઉજવણી શાળા પરિષદમાં કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિધા મંદિરના સંત સાધુ કેશવ સ્વરૂપદાસ મહારાજ તેમજ સાધુ સંત પ્રસાદશદાસ મહારાજની ઉપસ્થિતિમાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી ઉજવણીના ભાગરૂપે શ્રી હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી.