દાહોદ જિલ્લાની લીમખેડા પોલીસે દુધિયા ગામે સરકારી દવાખાના પાછળ જુગારધામ પર પાડ્યો દરોડો: ૧૨,૬૬૦ના મુદ્દામાલ સાથે ૫ જુગારીયાઓને ઝડપી પાડ્યા
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પોલીસે જુગારધામ પર મોટી કાર્યવાહી કરી છે. લીમખેડા પોલિસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દુધિયા ગામે સરકારી દવાખાના પાછળ ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિ પર દરોડો પાડીને કુલ ૫ ઇસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.લીમખેડા PI એસ.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન અ.પો.કો. નિતેશભાઇ કનુભાઇ (બ.નં. ૬૪૨) નાઓને બાતમી મળી હતી કે દુધિયા ગામે સરકારી દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને સ્થળ પરથી પત્તા રમી રહેલા ૫ જુગારીઓને પકડી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
૧. ગુમાનભાઇ ચુનીલાલ ભાભોર (રહે. દુધિયા)
૨. રમેશભાઇ સકુભ�
Dohad, Dahod | Sep 4, 2026