શહેરા: શહેરાના વોર્ડ નં.4 માં આવેલ શારદા મંદિર હાઈસ્કૂલના મતદાન મથક પર મતદાન કરવા મહિલા મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.
શહેરા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલા શારદા મંદિર હાઈસ્કૂલના મતદાન મથક પર મહિલા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડી હતી. મુસ્લિમ વિસ્તારમાંથી મહિલાઓ ટોળે વળીને મતદાન કરવા પહોંચી હતી. લાંબી કતારો લાગી હોવા છતાં મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.