Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરામાં પાનમ કોઠા જુથ પાણી પુરવઠા યોજનાની પાઈપ લાઈનમાં છેલ્લા ૨૪ કલાકમાં બીજીવાર ભંગાણ સર્જાયું

Shehera, Panch Mahals | Apr 10, 2026
શહેરા તાલુકાના જોધપુર ટેકરા નજીક પાનમ કોઠા જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઈનમાં છેલ્લા ૨૪ કલાકમાં સતત બીજીવાર મોટું ભંગાણ સર્જાતા શહેરા નગર સહિત આસપાસના ૧૯ જેટલા ગામોમાં મળતો પાણી પુરવઠો બંધ થઈ ગયો છે.