Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

કામરેજ: શહેરમાં જગન્નાથ પુરી કથાના નામે છેતરપિંડી: કામરેજ પોલીસે ટૂર ઓપરેટરની ધરપકડ કરી, જેલ ભેગો કર્યો

Kamrej, Surat | Feb 24, 2026
જગન્નાથ પુરીમાં શ્રીમદ ભાગવત કથાના આયોજનના બહાને શ્રદ્ધાળુઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલિકની કામરેજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીને હાલ લાજપોર જેલમાં મોકલી દેવાયો છે.
કામરેજ: શહેરમાં જગન્નાથ પુરી કથાના નામે છેતરપિંડી: કામરેજ પોલીસે ટૂર ઓપરેટરની ધરપકડ કરી, જેલ ભેગો કર્યો - Kamrej News