પાણી 💦 ની ટાંકી માં કેટલા લિટર પાણી સમાય છે.
સાવ આસાનીથી ગણતરી કરી શકશો. આ રીલ ને આખી જોજો આજે હું તમને બતાવું કે રીતે ગણતરી થાય. એક સિમ્પલ થમ રૂલ છે 1cu.ft.=28.32 lit. તમારી ટાંકી ના cubic foot ની ગણતરી કરો અને એને 28.32 સાથે ગુણાકાર કરો એટલે લિટર આવી જસે….
.
.
.
.
.
.
#exploremore #gujjureels #trending #foryou #reelsindia