અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન 25.50 કરોડનું ડ્રગ્સ જપ્ત
અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન 25.50 કરોડનું ડ્રગ્સ જપ્ત
અમદાવાદના એક્સપ્રેસ-વે CTM ટોલનાકા પાસેથી કરોડોના ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ
4.531 કિલો હેરોઇન અને 2.497 કિલો MD ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો, 7 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 25.50 કરોડ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ.
.
.
.
.
.
.
.
.
#ahmedabad #surat #crimebranch #drugs #md #illegal #crime #surat #ssknews
Udhna, Surat | Oct 22, 2026