સુરતની ૧૨૭ વર્ષ જૂની જમનાદાસ ઘારીવાલાની ઘારી બનાવવાની પરંપરા આજે પણ યથાવત્. શુદ્ધ દૂધના માવા, કેસર અને ડ્રાયફ્રૂટ્સથી તૈયાર થતી પ્રખ્યાત ઘારીની બદામ-પિસ્તા, કેસર સહિતની વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે. ઘારીના ભાવ રૂ. ૯૮૦ પ્રતિ કિલોથી શરૂ થાય છે. સુરતમાં ચાર અને બારડોલીમાં બે શાખાઓ સાથે જમનાદાસ ઘારીવાલા સુરતીલાલાઓના સ્વાદ અને પરંપરાનો વારસો જાળવી રહ્યા છે.
सूरत के जमनादास घारीवाला की 127 साल पुरानी घारी बनाने की परंपरा आज भी कायम है। शुद्ध दूध के मावे, केसर और ड्राई फ्रूट्स से तैयार होने वाली मशहूर घारी में बादाम-पिस्ता और केसर सहित कई वैरायटी उपलब्ध हैं। घारी की कीमत 980 रुपये प्रति किलो से शुरू होती है। सूरत में चार और बारडोली में दो शाखाओं के साथ जमनादास घारीवाला सुरती लोगों के स्वाद और परंपरा को आगे बढ़ा रहे हैं।
Jamnadas Ghariwala continues Surat’s 127-year-old tradition of making Ghari. Prepared using pure milk mawa, saffron and dry fruits, the famous sweet is available in varieties including almond-pistachio and saffron. Prices start at ₹980 per kilogram. With four outlets in Surat and two in Bardoli, Jamnadas Ghariwala continues to
Udhna, Surat | Oct 22, 2026