Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
हत्या
भारत
बीजेपी
Uttar_pradesh
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
usr675222154
સુરતના ભેસ્તાનમાં ઇમરાન મુડી ગેંગ સામે પોલીસની મોટી કાર્યવાહી! સંગઠિત ગુનાખોરીના આરોપોને પગલે ગેંગ સામે GUJCTOC કાયદાની વિવિધ કલમો ઉમેરવાની કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી.
Udhna, Surat
| Oct 22, 2026
MORE NEWS
દિવાળી નજીક આવતાં જ શહેરના રસ્તાઓ પર તહેવારની તૈયારીઓ જોવા મળી રહી છે. ફ*ટાકડાના સ્ટોલ્સ સાથે દિવાળીની રોનક ધીમે ધીમે વધવા લાગી છે. #SuratUpdates #DiwaliVibes #DiwaliPreparations #SuratCity #FestiveSeason GujaratUpdates
Udhna, Surat | Oct 22, 2026
સુરતની ૧૨૭ વર્ષ જૂની જમનાદાસ ઘારીવાલાની ઘારી બનાવવાની પરંપરા આજે પણ યથાવત્. શુદ્ધ દૂધના માવા, કેસર અને ડ્રાયફ્રૂટ્સથી તૈયાર થતી પ્રખ્યાત ઘારીની બદામ-પિસ્તા, કેસર સહિતની વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે. ઘારીના ભાવ રૂ. ૯૮૦ પ્રતિ કિલોથી શરૂ થાય છે. સુરતમાં ચાર અને બારડોલીમાં બે શાખાઓ સાથે જમનાદાસ ઘારીવાલા સુરતીલાલાઓના સ્વાદ અને પરંપરાનો વારસો જાળવી રહ્યા છે. सूरत के जमनादास घारीवाला की 127 साल पुरानी घारी बनाने की परंपरा आज भी कायम है। शुद्ध दूध के मावे, केसर और ड्राई फ्रूट्स से तैयार होने वाली मशहूर घारी में बादाम-पिस्ता और केसर सहित कई वैरायटी उपलब्ध हैं। घारी की कीमत 980 रुपये प्रति किलो से शुरू होती है। सूरत में चार और बारडोली में दो शाखाओं के साथ जमनादास घारीवाला सुरती लोगों के स्वाद और परंपरा को आगे बढ़ा रहे हैं। Jamnadas Ghariwala continues Surat’s 127-year-old tradition of making Ghari. Prepared using pure milk mawa, saffron and dry fruits, the famous sweet is available in varieties including almond-pistachio and saffron. Prices start at ₹980 per kilogram. With four outlets in Surat and two in Bardoli, Jamnadas Ghariwala continues to
Udhna, Surat | Oct 22, 2026
અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન 25.50 કરોડનું ડ્રગ્સ જપ્ત અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન 25.50 કરોડનું ડ્રગ્સ જપ્ત અમદાવાદના એક્સપ્રેસ-વે CTM ટોલનાકા પાસેથી કરોડોના ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ 4.531 કિલો હેરોઇન અને 2.497 કિલો MD ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો, 7 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 25.50 કરોડ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ. . . . . . . . . #ahmedabad #surat #crimebranch #drugs #md #illegal #crime #surat #ssknews
Udhna, Surat | Oct 22, 2026
ભેસ્તાનમાં ઈમરાન ઉર્ફે મુડીની સંગઠિત ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ઈમરાન ઉર્ફએ મુડી અને તેના સાગરીતોની સંગઠીત ટોળકી સામે એસીપી જે ડિવિઝન દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.. . . . . . . . . #bhestan #police #imran #gujsitoc #aaropi #wanted #criminals #surat #ssknews
Udhna, Surat | Oct 22, 2026
અમરોલી પોલીસે સરદારનગરમાં જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો અમરોલી પોલીસે સરદાર નગર ખાતે જાહેરમાંથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. . . . . . . . . . #amroli #police #jugaar #gambling #illegal #crime #surat #ssknews
Udhna, Surat | Oct 22, 2026
ખોટી નંબર પ્લેટવાળી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણને ઝડપી પાડ્યો સુરતમાં દિવાળીના તહેવાર પહેલાં જ વિદેશી દારૂની હેરાફેરી સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી હોય તેમ ખોટી નંબર પ્લેટ લગાવેલી ટાટા હેરિયર કારમાં રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો લાવી સુરતમાં સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ કરી ત્રણની ધરપકડ કરી લાખોની મત્તા કબ્જે કરી હતી.. . . . . . . . . #duplicate #numberplate #daaru #alcohol #illegal #crimebranch #surat #ssknews
Udhna, Surat | Oct 22, 2026
સુરત ભરી માતા રોડ પર આગ સુરત ભરી માતા રોડ પર આગ ભંગાર ના ગોડાઉનમાં ભીષણ આગનો કોલ ફાયર વિભાગની આઠ થી વધુ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાલ આગમાં કોઈ જાનહાનિ અહેવાલ નહીં . . . . . . . . . #bharimataroad #aag #firebrigade #videoviral #surat #ssknews
Udhna, Surat | Oct 22, 2026
🚨 સુરત બ્રેકિંગ | સચિન GIDCમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસથી ચકચાર! સુરતના સચિન GIDC વિસ્તારમાં 8 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં 35 વર્ષીય આરોપી સર્વેશ નિષાદને ઝડપી લીધો હતો. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. 📍 સ્થળ: સચિન GIDC, સુરત #SuratBreaking #SuratNews #SachinGIDC #GujaratNews #CrimeNews SuratPolice BreakingNews GujaratiNews
Udhna, Surat | Oct 22, 2026