Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

જૂનાગઢ: ના ધંધુસર ગ્રામ પંચાયતની મુલાકાત જિલ્લા કલેકટરશ્રી અનિલભાઈ રાણાવસીયા

Junagadh, Junagadh | Dec 4, 2025
આજ રોજ જિલ્લા કલેકટર અનિલભાઈ રાણાવસીયાએ જૂનાગઢની બાજુમાં આવેલા ધંધુસર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. કલેકટરશ્રી દ્વારા તલાટી દફતરની સંપૂર્ણ તપાસણી કરી. ગ્રામ પંચાયતના સરપંચ ચીનુભાઈ દીવરાણીયા તથા ધંધુસર ગ્રામ પંચાયતના સભ્યો સાથે ગામના પ્રશ્નોની ચર્ચા કરી હતી.
જૂનાગઢ: ના ધંધુસર ગ્રામ પંચાયતની મુલાકાત જિલ્લા કલેકટરશ્રી અનિલભાઈ રાણાવસીયા - Junagadh News