વેરાવળ શહેર: વેરાવળ: ખારવા સમાજ ઝુંડ ભવાની માતાજીના મેળાની પરંપરાને જાળવી રહ્યો છે
Veraval City, Gir Somnath | Sep 12, 2026
વેરાવળમાં ખારવા સમાજ વર્ષો જૂની ઝુંડ ભવાની માતાજીના મેળાની પરંપરાને આજે પણ જીવંત રાખી રહ્યો છે. સમાજના અધ્યક્ષ કિશોર કુહાડાએ જણાવ્યું કે આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખશે.