બોડેલી: એલસીબી પોલીસે મોટા અમાદાર ગામ પાસેથી ટેમ્પામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
છોટાઉદેપુર એલસીબી પોલીસ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતની મળી હતી કે મોટાઅમાદરા ગામ પાસેથી ટેમ્પામાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે પોલીસે વોચ અને નાકાબંધી કરી ટેમ્પો ઝડપી પાડ્યો હતો.જેમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.