Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

વલસાડના રેલવે સ્ટેશન પાસે જૂની અદાવતમાં રીક્ષા ચાલક પર પાવડાના દંડાથી હુમલો કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા વલસાડ રેલવે સ્ટેશન નજીક જૂની અદાવતને લઈને એક રીક્ષા ચાલક પર હુમલાની ઘટના સામે આવી છે. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા રીક્ષા ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ વલસાડના કોસંબા રોડ સ્થિત મુસ્તાક નગર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય સુલતાન ઇકબાલ ભુરીયા વલસાડ રેલવે સ્ટેશન પરથી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે..ઘટનાના દિવસે તેઓ શિવનેરી ચાહવાળા પાસે પોતાની રીક્ષા લઈને કર્ણાવતી એક્સપ્રેસના મુસાફરોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેમના સગા સંબંધીઓ સઈદ ઉર્ફે છન્નુ હુસૈન ભુરીયા, અર્શદ ઉર્ફે નવ્વાણુ સઈદ હુસૈન ભુરીયા અને સુફિયાન સઈદ હુસૈન ભુરીયા ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ જૂની અદાવતને લઈને રીક્ષા ચાલક સાથે બોલાચાલી બાદ હુમલો કર્યો �

Valsad, Valsad | Jun 20, 2026

MORE NEWS

૧૦૮ ઇમરજન્સી સેવાને વલસાડ તાલુકાના હરિયા ગામમાંથી એક સ્નેક બાઇટ (સર્પદંશ) નો કોલ મળ્યો હતો. ગામના ૨૨ વર્ષીય યુવક બિપીનભાઈ વર્માને જમણા પગે એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ઘટનાને પગલે ગભરાયેલા સગા-સંબંધીઓએ તરત જ ૧૦૮નો સંપર્ક કરી મદદ માંગી હતી.

૧૦૮ ઇમરજન્સી સેવાને વલસાડ તાલુકાના હરિયા ગામમાંથી એક સ્નેક બાઇટ (સર્પદંશ) નો કોલ મળ્યો હતો. ગામના ૨૨ વર્ષીય યુવક બિપીનભાઈ વર્માને જમણા પગે એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ઘટનાને પગલે ગભરાયેલા સગા-સંબંધીઓએ તરત જ ૧૦૮નો સંપર્ક કરી મદદ માંગી હતી.

Valsad, Valsad | Jun 22, 2026

વલસાડ શહેરમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા..કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ..

પહેલા જ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

વલસાડ શહેરમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા..કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ.. પહેલા જ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

Valsad, Valsad | Jun 22, 2026

નાનીવાહિયાળમાં આધુનિક ક્રાંતિ: હવે ૨૪ કલાક મળશે શુદ્ધ પાણી, RO પ્લાન્ટ સિસ્ટમ શરૂ!

નાનીવાહિયાળમાં આધુનિક ક્રાંતિ: હવે ૨૪ કલાક મળશે શુદ્ધ પાણી, RO પ્લાન્ટ સિસ્ટમ શરૂ!

Valsad, Valsad | Jun 22, 2026

વલસાડના રેલવે સ્ટેશન પાસે જૂની અદાવતમાં રીક્ષા ચાલક પર પાવડાના દંડાથી હુમલો કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા વલસાડ રેલવે સ્ટેશન નજીક જૂની અદાવતને લઈને એક રીક્ષા ચાલક પર હુમલાની ઘટના સામે આવી છે. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા રીક્ષા ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ વલસાડના કોસંબા રોડ સ્થિત મુસ્તાક નગર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય સુલતાન ઇકબાલ ભુરીયા વલસાડ રેલવે સ્ટેશન પરથી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે..ઘટનાના દિવસે તેઓ શિવનેરી ચાહવાળા પાસે પોતાની રીક્ષા લઈને કર્ણાવતી એક્સપ્રેસના મુસાફરોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેમના સગા સંબંધીઓ સઈદ ઉર્ફે છન્નુ હુસૈન ભુરીયા, અર્શદ ઉર્ફે નવ્વાણુ સઈદ હુસૈન ભુરીયા અને સુફિયાન સઈદ હુસૈન ભુરીયા ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ જૂની અદાવતને લઈને રીક્ષા ચાલક સાથે બોલાચાલી બાદ હુમલો કર્યો � - Valsad News