વલસાડ શહેરમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા..કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ..
પહેલા જ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Valsad, Valsad | Jun 22, 2026