વેજલપુર: નિકોલમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
નિકોલમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે. ઝડપાયેલા બંને આરોપીઓ છેલ્લા 10 મહિનાથી સંપર્કમાં હતા અને સરદારનગરના બુટલેગર પાસેથી સસ્તો દારૂ લાવી ફ્લેવર માટે એસેન્સ ભેળવતા...