Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

કેશોદ: ખમીદાણા ગામે વૃદ્ધ મહિલાની હત્યા કેસમાં આરોપી જેલ હવાલે કરવામાં આવ્યો

Keshod, Junagadh | Feb 6, 2026
ખમીદાણા ગામમાં છ મહિના અગાઉ ગુમ થયેલી વૃદ્ધ મહિલા સુમરીબેન બારૈયા ની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું .પોલીસે ગામના જ યુવાન મહેશ વ્યાસની ધરપકડ કરી હતી ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આરિમાન પૂર્ણ થતા આજે આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે