દાહોદ: દાહોદ જિલ્લામા ખનન માફિયા બન્યા બેફામ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માંથી પથ્થર ભરેલી ટ્રકને મોટી ખરજ ગામે રોકી
Dohad, Dahod | Jan 11, 2026 દાહોદ જિલ્લામા ખનન માફિયા બન્યા બેફામ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માંથી ગેરકાયદેસર રીતે સફેદ પથ્થર ભરી ગોધરા તરફ જતી ટ્રકને જાગૃત ઈસમએ દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે રોકી