આણંદ શહેર: મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ ગેસના બોટલના અછતના કારણે આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ પ્રતિક્રિયા આપી દો પ્રતિક્રિયા
મધ્ય પૂર્વમાં હાલની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આણંદ જિલ્લાના સર્વે નાગરિકોને જણાવવાનું કે આપણા જિલ્લામાં એલપીજી એટલે કે રાંધણ ગેસ બાબત કે ગેસ સિલિન્ડર બાબતે કોઈપણ અછત જણાતી નથી અત્રે એવી કોઈ અછત ધ્યાન ઉપર આવેલા નથી તેમજ આઇઓસીએલ બી પી સી એલ અને એચપીસીએલના અધિકારીઓને પણ જિલ્લા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી છે કે જિલ્લામાં ક્યાંય પણ રાધન ગેસનો પુરવઠો ખોરવાવો જોઈએ નહીં