વાપીમાં ‘સ્વદેશી મેળા’નો ભવ્ય પ્રારંભ: ચલા ખાતે ૧૦ દિવસ માટે જામશે ખરીદી અને મનોરંજનનો મેળાવડો
૭૭ સ્ટોલ અને ૧૨ ફૂડ સ્ટોલ સાથે નાના બાળકોની રાઇડ્સ અને વિસરાતી દેશી રમતો બનશે વિશેષ આકર્ષણ
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી મહાનગરપાલિકા અને ગુજરાત આજીવિકા મિશનનું આયોજન