શહેરા: શહેરા પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા ડૉ.હરેશ દુધાતની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો
પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા ડૉ.હરેશ દુધાતની અધ્યક્ષતામાં અને નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાની ખાસ ઉપસ્થિતીમાં લોક દરબાર યોજાયો હતો,જેમાં જિલ્લા પોલીસ વડા ડૉ.હરેશ દુધાતે નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા હતા. લોક દરબાર દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ વૈમનસ્ય ન ફેલાય તે