Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
No video available

हिमाचल में 1 महीने तक ईवीएम के साथ क्या होगा ? क्या गुजरात में भी ऐसा ही कुछ होने वाला है । सावधान रहे सतर्क रहे ।

33.4k views | Gujarat, India | Nov 22, 2022

MORE NEWS

🚨 બ્રેકિંગ | લીંબડી 🚨
LCBએ લોખંડ ચોરીનો ગુનો ઉકેલી 80 લોખંડની પ્લેટો અને ₹1.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્રણ આરોપીઓ ઝડપાયા, વધુ બેની શોધખોળ ચાલુ.
#Limbdi #Surendranagar #LCB #IronTheft #PoliceAction

🚨 બ્રેકિંગ | લીંબડી 🚨 LCBએ લોખંડ ચોરીનો ગુનો ઉકેલી 80 લોખંડની પ્લેટો અને ₹1.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્રણ આરોપીઓ ઝડપાયા, વધુ બેની શોધખોળ ચાલુ. #Limbdi #Surendranagar #LCB #IronTheft #PoliceAction

Wadhwan, Surendranagar | Aug 6, 2026

🚨 સુરેન્દ્રનગર 🚨
ધ્રાંગધ્રામાં અમદાવાદ–કચ્છ હાઇવે પર LCBનો મોટો દારૂ દરોડો
ટાટા કંપનીના ટ્રકમાંથી 504 ઇંગ્લીશ દારૂની બોટલો અને 120 બીયર ટીન ઝડપાયા. ટ્રક અને મોબાઇલ સહિત ₹11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ મોકલનાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. ધ્રાંગધ્રા કોર્નર પાસે ફર્ન પોઇન્ટ હોટલ નજીક
👮 કાર્યવાહી: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)
#Surendranagar #Dhrangadhra #rajsthan #LiquorRaid #ProhibitionCase

🚨 સુરેન્દ્રનગર 🚨 ધ્રાંગધ્રામાં અમદાવાદ–કચ્છ હાઇવે પર LCBનો મોટો દારૂ દરોડો ટાટા કંપનીના ટ્રકમાંથી 504 ઇંગ્લીશ દારૂની બોટલો અને 120 બીયર ટીન ઝડપાયા. ટ્રક અને મોબાઇલ સહિત ₹11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ મોકલનાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. ધ્રાંગધ્રા કોર્નર પાસે ફર્ન પોઇન્ટ હોટલ નજીક 👮 કાર્યવાહી: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) #Surendranagar #Dhrangadhra #rajsthan #LiquorRaid #ProhibitionCase

Wadhwan, Surendranagar | Aug 6, 2026

Writing
મોરબી-જેતપર હાઇવે પર રંગપર ગામના ગ્રામજનોનો ચક્કાજામ
આસપાસના સિરામિક કારખાનાઓમાંથી ફેલાતા પ્રદૂષણ સામે સ્થાનિક લોકોનો ઉગ્ર વિરોધ
અગાઉ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેક રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ
માગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી
#Morbi #JetparHighway #RangparVillage #CeramicPollution #PollutionIssue

Writing મોરબી-જેતપર હાઇવે પર રંગપર ગામના ગ્રામજનોનો ચક્કાજામ આસપાસના સિરામિક કારખાનાઓમાંથી ફેલાતા પ્રદૂષણ સામે સ્થાનિક લોકોનો ઉગ્ર વિરોધ અગાઉ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેક રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ માગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી #Morbi #JetparHighway #RangparVillage #CeramicPollution #PollutionIssue

Wadhwan, Surendranagar | Aug 6, 2026

પાટડીમાં 16 વર્ષની સગીર સાથે દુષ્કર્મનો આરોપ, ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી પોસ્કો એક્ટ હેઠળ ઝડપાયો.

#surendanager #wadhawan #patadi #POCSO #ક્રાઇમ બ્રેકિંગ

પાટડીમાં 16 વર્ષની સગીર સાથે દુષ્કર્મનો આરોપ, ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી પોસ્કો એક્ટ હેઠળ ઝડપાયો. #surendanager #wadhawan #patadi #POCSO #ક્રાઇમ બ્રેકિંગ

Wadhwan, Surendranagar | Aug 6, 2026

સુરેન્દ્રનગર 🚨
📍 જોરાવરનગર વિસ્તારમાં શેરબજારના નામે ચાલતા જુગાર રેકેટનો પર્દાફાશ...રાજકોટ રેન્જ ટીમે રતનપર રામેશ્વર ટાઉનશીપમાં રેડ કરીને પોલીસ કર્મચારીના રહેણાંક મકાનમાંથી શેરના ભાવના વધારા-ઘટાડા આધારીત હાર-જીતનો જુગાર ચલાવતા રેકેટનો ભાંડો ફોડ્યો.
🔹 6 આરોપીઓ ઝડપાયા
🔹 પોલીસ કર્મચારી સહિત કુલ 23 સામે ગુનો
🔹 10 લેપટોપ, 29 મોબાઇલ, 4 પેન ડ્રાઇવ જપ્ત
🔹 કુલ ₹3.07 લાખનો મુદ્દામાલ કબ્જે
🔹 જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ કાર્યવાહી
🔹 ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ શરૂ
#Surendranagar #Joravarnagar #BreakingNews #GujaratPolice #RajkotRange ShareMarket IllegalGambling CrimeNews Ratanpar PoliceRaid GujaratNews NewsUpdate VijayBhatt

સુરેન્દ્રનગર 🚨 📍 જોરાવરનગર વિસ્તારમાં શેરબજારના નામે ચાલતા જુગાર રેકેટનો પર્દાફાશ...રાજકોટ રેન્જ ટીમે રતનપર રામેશ્વર ટાઉનશીપમાં રેડ કરીને પોલીસ કર્મચારીના રહેણાંક મકાનમાંથી શેરના ભાવના વધારા-ઘટાડા આધારીત હાર-જીતનો જુગાર ચલાવતા રેકેટનો ભાંડો ફોડ્યો. 🔹 6 આરોપીઓ ઝડપાયા 🔹 પોલીસ કર્મચારી સહિત કુલ 23 સામે ગુનો 🔹 10 લેપટોપ, 29 મોબાઇલ, 4 પેન ડ્રાઇવ જપ્ત 🔹 કુલ ₹3.07 લાખનો મુદ્દામાલ કબ્જે 🔹 જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ કાર્યવાહી 🔹 ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ શરૂ #Surendranagar #Joravarnagar #BreakingNews #GujaratPolice #RajkotRange ShareMarket IllegalGambling CrimeNews Ratanpar PoliceRaid GujaratNews NewsUpdate VijayBhatt

Wadhwan, Surendranagar | Aug 5, 2026