અમરેલી શહેર: ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ACBનો સપાટો, મહિલા PSI 20 હજારની લાંચ લેતા ઝડપાયા
Amreli City, Amreli | Nov 17, 2026
ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એકતાબેન પંડ્યાને ACBએ 20 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. જપ્ત કરેલો મોબાઈલ ફોન પરત આપવા માટે મહિલા PSIએ લાંચની માંગણી કરી હતી.