Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અબડાસા: અબડાસામાં AAPને મોટો ફટકો: બે ઉમેદવારોએ ફોર્મ ખેંચી ભાજપને ટેકો આપ્યો

Abdasa, Kutch | Apr 15, 2026
અબડાસામાં AAPને મોટો ફટકો: બે ઉમેદવારોએ ફોર્મ ખેંચી ભાજપને ટેકો આપ્યો ​કચ્છના અબડાસા તાલુકામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે જ ખીરસરા બેઠકના ઉમેદવાર મમતાજબેન ગુસાઈ અને કોઠારા બેઠકના ઉમેદવાર મેહુલગરે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે. બંને ઉમેદવારોએ હવે ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.