આણંદ: ધી ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનિયર્સ વલ્લભ વિદ્યાનગર લોકલસેન્ટર દ્વારા આયોજિત ૩૬મા 'સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર'નું ભવ્ય આયોજ
Anand, Anand | Apr 8, 2026 ધી ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા), વલ્લભ વિદ્યાનગર લોકલ સેન્ટર દ્વારા આયોજિત ૩૬મા 'સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર'નું ભવ્ય આયોજન વી.પી. એન્ડ આર.પી.ટી.પી. સાયન્સ કોલેજના નૂતન ઓડિટોરિયમ હોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ચેરપર્સન ડો. આરતી પામનાની એ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને આ વ્યાખ્યાન શ્રેણીના મહત્વ વિશે સમજૂતી આપી હતી.