વડોદરાના છાણી જકાતનાકા પાસે શંકાસ્પદ યુવક
દેખાતા ચર્ચા, રજવાડી ચા પાસે કલાકો ઊભો રહ્યો..
યુવક શંકાસ્પદ નશાની હાલતમાં હોવાની ચર્ચા, સમગ્ર
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..
નશાના ઈન્જેક્શનના વેપારને લઈને સવાલો ઉઠ્યા,
શહેરમાં નશાનો કારોબાર કોણ ચલાવે તે અંગે ચર્ચા..
વાયરલ વીડિયોની અમારા દ્વારા પુષ્ટિ કરવામાં આવી
નથી, પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે..
ગુજરાત પોલીસના ડ્રગ ફ્રી ગુજરાત અભિયાન વચ્ચે
નશાના કારોબાર સામે વધુ કડક કાર્યવાહીની માંગ..
શું આ મામલે પોલીસની કાર્યવાહીથી ‘ડ્રગ ફ્રી ગુજરાત’
સંકલ્પનો ધમધમાટ જોવા મળશે?......
#Charotar_Breaking_India #instanews #vadodaranews #vadodarapolice #usa