👁️ Contact Lens પહેરવાથી આંખોને નુકસાન થાય છે?
યોગ્ય રીતે પહેરવામાં આવે તો Contact Lens ચશ્માનો સારો વિકલ્પ બની શકે છે. પરંતુ લાંબા સમય સુધી પહેરવા, પહેરીને સૂઈ જવા કે સફાઈનું ધ્યાન ન રાખવાથી આંખોમાં Redness, Dryness અને Infection થઈ શકે છે.
Contact Lens પહેરતી વખતે Hygiene જાળવો અને બીજા વ્યક્તિના Lens ક્યારેય શેર ન કરો. ખાસ કરીને Beauty Parlourમાં વપરાતા Common Lensesથી દૂર રહો. ⚠️
Contact Lens વિશે કોઈ પ્રશ્ન હોય તો Comment કરો અને આ માહિતી બીજા લોકો સાથે Share કરો. ❤️
#ContactLens #EyeCare #EyeHealth #ContactLensSafety #EyeInfection #HealthyEyes #EyeDoctor #Ophthalmologist #VisionCare #LensCare
⚠️ Disclaimer: This post is for educational purposes only and is not intended to target or accuse any specific optical store, brand, or individual. Genuine evidence-based myopia control lenses are available from multiple manufacturers. Always consult a qualified eye care professional before choosing a myopia management option.
Dr. Chintan Bhuva
MBBS, MS Ophthalmology
Registration no G-29545
Puna, Surat | Oct 10, 2026