👁️ આંખના નાક પાસેના ખૂણામાં આ નાનું કાણું શું હોય છે?
આને Lacrimal Punctum કહેવામાં આવે છે. આંખમાં બનતા આંસુ આ નાના કાણામાંથી drain થઈને નાક અને ગળા સુધી જાય છે.
એટલે જ રડતી વખતે આંખમાંથી પાણી આવે છે અને ક્યારેક આંખમાં નાખેલા ટીપાંનો સ્વાદ ગળામાં પણ લાગે છે.
જો આ રસ્તો બંધ થઈ જાય, તો આંખમાંથી સતત પાણી પડવાની સમસ્યા થઈ શકે છે. 💧
તમારી આંખમાંથી પણ વારંવાર પાણી પડે છે? તો Eye Doctorની સલાહ જરૂર લો. 👨⚕️
આ માહિતી ઉપયોગી લાગી હોય તો Family અને Friends સાથે Share કરો. ❤️
#LacrimalPunctum #WateryEyes #EyeCare #EyeHealth #TearDuct #EyeDoctor #Ophthalmologist #VisionCare #HealthyEyes #eyeawareness
⚠️ Disclaimer: This post is for educational purposes only and is not intended to target or accuse any specific optical store, brand, or individual. Genuine evidence-based myopia control lenses are available from multiple manufacturers. Always consult a qualified eye care professional before choosing a myopia management option.
Dr. Chintan Bhuva
MBBS, MS Ophthalmology
Registration no G-29545
Puna, Surat | Oct 8, 2026