Public App Logo
Jansamasya
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
���ंगाल
New_delhi
Akhileshyadav

હાલોલ: હાલોલમાં આવેલ MG મોટર્સ કંપનીમાં કામદારોનો અચાનક વર્ક સ્ટોપેજ થતા કંપનીના સંચાલકો દોડતા થયા હતા

Halol, Panch Mahals | Apr 17, 2026
હાલોલમાં આવેલ MG મોટર્સ કંપનીના કામદારો દ્વારા તા.16 એપ્રિલ ગુરુવારના રોજ સવારે અચાનક કામ બંધ કરી દેતા કંપનીના સંચાલકો દોડતા થયા હતા કંપની બહાર વિવિધ માંગણીઓને લઈને કામગીરી બંધ કરી દેતા સંચાલકો દ્વારા તેઓને સમજાવી પટાવીને કંપની પરિસરમાં લઈ ગયા હતા હાલ સમજાવટ થી મામલો શાંત પડ્યો હોય તેવા અણસાર જોવા મળ્યા હતા
હાલોલ: હાલોલમાં આવેલ MG મોટર્સ કંપનીમાં કામદારોનો અચાનક વર્ક સ્ટોપેજ થતા કંપનીના સંચાલકો દોડતા થયા હતા - Halol News