વેજલપુર: નવરંગપુરામાં રહેતા વૃદ્ધ સાથે લાખોની ઠગાઇ
નવરંગપુરામાં રહેતા વૃદ્ધ સાથે ઠગાઇ....દિવાળીમાં નાગપુર ફરવા જવા ઓનલાઇન એપ્લિકેશન માધ્યમથી રૂમ બુક કરાવ્યો . જેમાં સાયબર ગઠિયાઓએ વૃદ્ધને APK ફાઇલ મોકલી હતી, જે ડાઉનલોડ કરતા વૃદ્ધના ખાતામાંથી 9.77 લાખ ઉપડી ગયા. સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ