Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: યાત્રાધામ પાવાગઢમાં રવિવારની રજાના દિવસે ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટ્યા

Halol, Panch Mahals | May 24, 2026
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારની સાપ્તાહિક રજાના પગલે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. રજાનો માહોલ હોવાથી વહેલી સવારથી જ મંદિર પરિસર અને તળેટી ભક્તોની ભીડથી ઉભરાઈ ગયા હતા .માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પાડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઈભક્તો પાવાગઢ ખાતે પહોંચ્યા હતા.