નામદાર કોર્ટના હુકમને ભરૂચ કલેક્ટર ઘોળીને પી ગયા કે શું ??
ગૌચરની જગ્યામાં બાંધકામ કરેલ બંગલાને તોડી પાડવાનો નામદાર કોર્ટનો ઓર્ડર છતાં ભરૂચ કલેક્ટરના આંખ આડા કાન કે શું ??
NRI વ્યક્તિઓએ રૂપિયાના જોરે બાંધેલા ગેરકાયદેસર બંગલાને કલેક્ટર શા માટે તોડી પડાવતા નથી ??
ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું તો લેન્ડ ગ્રેબિંગ નો ગુન્હો શા માટે દાખલ કરવામાં નથી આવ્યો ??
તમામ હકીકત સાથે જોતા રહો અમારો બીજો અહેવાલ !!
#gujaratinews #viralvideo #bharuch #bjpgujarat
Ahmadabad City, Ahmedabad | Sep 16, 2026